ગંભીરે કહ્યું- કોલકાતાનો આ ખાસ ખેલાડી બીજી મેચમાં કરશે ડેબ્યુ…
આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી મેચ રમાવાની છે. આ પહેલા ગૌતમ ગંભીરે ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે દરેક ખેલાડીઓને તક મળે તે જરૂરી છે. આવી સ્થિતિમાં હર્ષિત રાણાને પણ તક આપવામાં આવી શકે છે. તે ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે. હર્ષિત રાણા આઈપીએલમાં જબરદસ્ત પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. તેણે ઘરેલુ ક્રિકેટમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આવી સ્થિતિમાં તેને હવે સ્થાન આપવામાં આવી શકે છે.