ગંભીરે કર્યો ધડાકો, ઇશાન કિશન સહિત આ 3 ખેલાડીઓને ક્યારેય નહીં મળે સ્થાન…

ભારતીય ટીમ હાલમાં બાંગ્લાદેશ સામે ટી-20 સિરીઝ રમી રહી છે. અત્યાર સુધી ગૌતમ ગંભીરે ઘણા ખેલાડીઓને સ્થાન આપ્યું છે પરંતુ ઘણા ખેલાડીઓની બાદબાકી પણ કરી છે. જેમાં ઈશાન કિશન નું નામ સૌપ્રથમ આવે છે. આ ઉપરાંત પૃથ્વી શો, ઋતુરાજ ગાયકવાડ અને ઘણા બોલરોને પણ બહારનો રસ્તો બતાવ્યો છે. આ તમામ ખેલાડીઓને હવે ક્યારે સ્થાન મળશે તે પણ કહેવું અઘરું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *