કાશી વિશ્વનાથે કર્યો ધડાકો, MS ધોની બહાર, આ ગુજરાતી ખેલાડી બનશે CSKનો કેપ્ટન…
એક તરફ ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય મેચો રમી રહી છે તો બીજી તરફ આઈપીએલની ફ્રેન્ચાઇઝીઓ આગામી સિઝનની તૈયારીઓ કરતી જોવા મળી છે. ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ધોની અત્યાર સુધી કમાન સંભાળતો જોવા મળ્યો હતો પરંતુ હવે ઉંમર વધતાં સાથે જ તેને આ પદ છોડવું પડ્યું છે. હાલમાં મળેલ અહેવાલ અનુસાર આ સીઝનમાં ફરી એક વખત રવિન્દ્ર જાડેજા ટીમની કમાન સંભાળતો જોવા મળશે. હાલમાં જ ચેન્નાઇના CEO દ્વારા પણ આ બાબતે ચર્ચા કરી છે.