હુસૈન શાંતોએ (કેપ્ટન) કહ્યું- આ ગુજરાતી ખેલાડી અમારા માટે બન્યો કાળ, તેના કારણે મળી હાર…
પ્રથમ ટી-20 મેચમાં ગઈકાલે બાંગ્લાદેશને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. મેચ પૂર્ણ થયા બાદ બાંગ્લાદેશના કેપ્ટન હુસૈન શાંતોએ ગુજરાતી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને હારનું કારણ ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે હાર્દિક તેના અનુભવ ના કારણે અમારા પર ભારે પડ્યું હતું. તેણે સૌ પ્રથમ બોલિંગમાં એક વિકેટ લીધી અને બેટિંગમાં તેણે 39 રન બનાવ્યા હતા. અમે તેના પર દબાણ બનાવવામાં આ સફળ રહ્યા અને હારનો સામનો કરવો પડ્યો છે.