હાર્દિકે કહ્યું- આતો બુમરાહ કરતા પણ સારો નીકળ્યો, હવે 100 ટકા વર્લ્ડ કપ પાક્કો…
ગઈકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં ભારતીય ટીમે શાનદાર જીત મેળવી છે. જેમાં હાર્દિક પંડ્યાએ ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. મેચ પૂર્ણ થયા બાદ તેણે જણાવ્યું હતું કે બુમરાહ છેલ્લા ઘણા સમયથી બોલીંગ લાઇનને લીડ કરી રહ્યો છે પરંતુ હાલમાં અર્શદીપ તેના કરતાં પણ સારો પ્રદર્શન કરતો હોય તેવું લાગી રહ્યું છે. તેણે ગઈકાલે શરૂઆતમાં 3 વિકેટ લીધી હતી. તેનામાં પણ ઘણી આવડત રહેલી છે. આ ઉપરાંત વરુણ ચક્રવર્તીએ પણ સારું પ્રદર્શન કર્યું હતું.