સૂર્યાએ કરી જાહેરાત, બીજી મેચમાં IPLનો આ સ્ટાર ખેલાડી કરશે ડેબ્યુ…
પ્રથમ મેચમાં જીત મળ્યા બાદ ભારતીય સ્ટાર કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઘણા નિવેદનો આપ્યા હતા. તેણે જણાવ્યું હતું કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ખેલાડીઓના સ્થાન આપવામાં આવી રહ્યું છે. બીજી મેચમાં પણ તેણે હર્ષિત રાણાને સ્થાન આપવાની વાત કહી છે. તેણે જણાવ્યું હતું કે હર્ષિત રાણા પણ ઘણો સારો ખેલાડી છે. તેને પણ પ્લેઇંગ ઇલેવનમાં સેટ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આવી સ્થિતિમાં તે પ્રથમ મેચ રમતો જોવા મળી શકે છે.