સુર્યાએ કહ્યું- હાર્દિક નહીં પરંતુ આ સ્ટાર ખેલાડીના કારણે પ્રથમ મેચમાં મળી જીત…
ગઈકાલે પ્રથમ મેચમાં ભારતીય ટીમને જબરદસ્ત જીત મળી છે. આ મેચમાં હાર્દિકે એક વિકેટ લીધી હતી અને બેટિંગમાં 39 રન બનાવ્યા હતા છતાં પણ સૂર્યાએ હાર્દિકને નહીં પરંતુ અર્શદીપને અસલી હીરો ગણાવ્યો છે. તેણે કહ્યું હતું કે અર્શદીપે આવતાની સાથે જ વિકેટ લેવાનું શરૂ કર્યું હતું. જેથી અમે તેઓને ઓલ આઉટ કરવામાં સફળ રહ્યા હતા. આ ઉપરાંત ટાર્ગેટ પણ ઓછો મળ્યો હતો. જીત મેળવવી પણ સરળ રહી હતી.