રોહિતે આપ્યો ઝટકો, મુંબઇ ઇન્ડિયન્સને છોડીને હવે IPLમાં આ ટીમ તરફથી રમશે…
રોહિત શર્મા છેલ્લા ઘણા વર્ષોથી આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સ તરફથી રમતો આવ્યો છે. તેણે અત્યાર સુધી ઘણી ટ્રોફી જીતાડી છે. બીજી તરફ ઘણા નવા ખેલાડીઓ પણ આપ્યા છે પરંતુ છેલ્લા બે વર્ષથી કેપ્ટનશીપ બાબતે વિવાદ અને અન્ય કારણોસર નવા વિવાદો આવી રહ્યા છે. બીજી તરફ હાલમાં મળેલ અહેવાલ અનુસાર રોહિત આવતી સિઝનમાં હૈદરાબાદ તરફથી રમતો જોવા મળી શકે છે. બીજી તરફ પંજાબ અને બેંગલોર તરફથી પણ ઓફર મળી છે.