નિતા અંબાણીએ કર્યો ધડાકો, હાર્દિક કે રોહિત નહિ પરંતુ આ ખેલાડી બનશે મુંબઈ ઇન્ડિયન્સનો નવો કેપ્ટન…

એક તરફ ભારતીય ટીમમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સારુ પ્રદર્શન કરી રહી છે તો બીજી તરફ આઈપીએલને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ નવા નિયમો આવ્યા હતા. મુંબઈની વાત કરીએ તો અત્યાર સુધી રોહિત અને હાર્દિક બંને કેપ્ટનશીપ કરી ચૂક્યા છે પરંતુ આગામી સિઝનને ધ્યાનમાં રાખીને સૂર્યકુમાર યાદવને નવો કેપ્ટન બનાવવામાં આવે છે તેવી ચર્ચા ચાલી રહી છે. મેનેજમેન્ટ ટીમ પણ બદલાઈ શકે તેવા ન્યુઝ આવ્યા છે. આજના સમયમાં આ બાબતે ઓફિશ્યલી જાહેરાત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *