જીત બાદ પણ બીજી મેચમાં થશે આ 2 મોટા બદલાવો, જાણો કોને મળશે સ્થાન અને કોણ થશે બહાર…
પ્રથમ મેચમાં ભારતીય ટીમને જીત મળી પરંતુ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઘણા નવા ખેલાડીઓને સ્થાન આપવું જરૂરી બન્યું છે. આવી સ્થિતિમાં બીજી મેચમાં હર્ષિત રાણાને સ્થાન આપવામાં આવી શકે છે. આ ઉપરાંત રીન્કુ સિંહને પણ સામેલ કરવામાં આવશે. આવી સ્થિતિમાં નીતિશકુમાર રેડી અને મયંક યાદવ ને બહાર રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત અન્ય ઘણા બદલાવો પણ થઈ શકે છે.