ગંભીરે કર્યો ખેલ, 3 વર્ષ સુધી બહાર રહેલ પોતાના આ ખાસ ખેલાડીને રાતોરાત આપ્યું સ્થાન…
ગૌતમ ગંભીરે કોચ બનતાની સાથે જ ભારતીય ટીમમાં ઘણા બદલાવ કર્યા છે. હાલમાં બાંગ્લાદેશ સામેની પ્રથમ ટી-20 મેચમાં તેણે ત્રણ વર્ષથી બહાર ચાલી રહેલ ભારતીય સ્ટાર સ્પીનર વરૂણ ચક્રવર્તીને તેને સ્થાન આપ્યું છે. તેને ગંભીરનો પહેલેથી ખાસ માનવામાં આવે છે. કોલકાતા તરફથી રમતી વખતે તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. પ્રથમ મેચમાં તેણે 3વિકેટ લઈને જબરદસ્ત કમબેક કર્યું છે.