W,W,W,W,W… આ તો બુમરાહનો પણ બાપ નીકળ્યો, 5 વિકેટ લઈને વર્લ્ડ કપ જીતાડવાનો કર્યો દાવો…
એક તરફ ભારતીય ટીમ સતત ટેસ્ટ મેચો જીતી રહી છે તો બીજી તરફ ઈરાની કપમાં પણ ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ મુકેશ કુમારે 5 વિકેટ લઈને ધમાલ મચાવી છે અને ઓસ્ટ્રેલિયાન પ્રવાસ માટે પસંદગીનો દાવો ઠોક્યો છે. તે બુમરાહની જેમ જ વિરોધી ખેલાડીઓ સામે મજબૂત પ્રદર્શન કરી શકે છે. અત્યાર સુધી તેણે ભારતને ઘણી મેચોમાં જીત પણ અપાવી છે. આવી સ્થિતિમાં તેને ચાન્સ મળી શકે છે.