222 રન ફટકાર્યા પરંતુ મને સ્થાન મળતું નથી… ગંદી રાજનીતિનો શિકાર બની રહ્યો છે આ ભારતીય ખેલાડી…

ભારતીય ટીમ છેલ્લા ઘણા સમયથી સતત બદલાયેલી જોવા મળી છે. ઘણા ખેલાડીઓને સ્થાન આપવામાં આવ્યું પરંતુ ઘણા ખેલાડીઓની અવગણના થઈ છે. તાજેતરમાં પણ આવો જ દાખલો સામે આવ્યો છે. હાલમાં ઈરાની કપમાં સરફરાજ ખાને 222 રન બનાવીને ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે. મુંબઈ તરફથી રમીને 222 રન બનાવનાર તે પ્રથમ ખેલાડી બન્યો છે પરંતુ હજુ પણ તેને ભારતીય ટીમમાં રમવાની તક મળી નથી. તે ગંદી રાજનીતિનો શિકાર બન્યો હોય તેવું કહી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *