200*, 157*, 116, 191… સતત 4 સદી ફટકારનાર આ ઘાતક ખેલાડીએ રોહિતનું પત્તું કાપવાનો કર્યો દાવો…
ભારતીય ટીમ રોહિત શર્માની આગેવાની હેઠળ ટૂંક સમય પહેલા બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝ હતી. રોહિત શર્માની વાત કરીએ તો તે સારું પ્રદર્શન કરી રહ્યો છે પરંતુ બીજી તરફ યુવા સ્ટાર ઓપનર અભિમન્યુ ઇશ્વરન પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે તે સતત મોટા સ્કોર બનાવીને ભારતીય ટીમમાં પ્રવેશવાનો દાવો કરી રહ્યો છે. હાલમાં જ તેણે સતત ચાર સદી ફટકારી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન પ્રવાસ માટે પણ દાવેદારી નોંધાવી છે.