મોટો ઝટકો, મેચના 4 કલાક પહેલા આ સ્ટાર ખેલાડી થયો ઇજાગ્રસ્ત, સમગ્ર સિરીઝમાંથી બહાર…
આજથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મોટી જંગ જામવાની છે પરંતુ આ પહેલા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલ રાઉન્ડર શિવમ દુબે ગઈકાલે પ્રેક્ટિસ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. તેની ઈજા ગંભીર હોવાના કારણે તેને આ સિરીઝની ત્રણેય મેચોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. હાલમાં તે આરામ કરતો જોવા મળ્યો છે. તેના સ્થાને તિલક વર્માને સામેલ કરવામાં આવ્યો છે.