બ્રેકિંગ ન્યુઝ, મેચના 6 કલાક પહેલા સૂર્યાએ જણાવી પ્લેઇંગ 11, જાણો કોને કોને મળશે સ્થાન…
આજે સાંજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટી-20 મેચ રમાવાની છે. બંને ટીમોના તમામ ખેલાડીઓ બે દિવસથી પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ભારતીય ટીમ સૂર્યકુમારની આગેવાની હેઠળ પ્રથમ મેચ રમતી જોવા મળશે. હાલમાં આ બાબતે મોટી જાહેરાત પણ થઈ છે. અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, રિંકુ સિંહ, રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ