જસપ્રીત બુમરાહ બહાર, BCCIએ તાત્કાલિક 22 વર્ષીય આ ઘાતક ખેલાડીને કર્યો ટીમમાં સામેલ…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આજથી ટી-20 સિરીઝની શરૂઆત થવાની છે. બોલિંગની વાત કરીએ તો જસપ્રિત બુમરાહ અત્યાર સુધી મુખ્ય બોલર તરીકે જોવા મળતો હતો પરંતુ હાલમાં તેને સ્થાન આપવામાં આવ્યું નથી. બીસીસીઆઈ દ્વારા બુમરાહની જગ્યાએ 22 વર્ષીય મયંક યાદવને સામેલ કરવામાં આવ્યો છે. આઈપીએલ ની સફળતા બાદ તેને મોટી તક આપવામાં આવી છે. પ્રથમ મેચમાં જ આજે તે ડેબ્યૂ કરતો પણ જોવા મળી શકે છે.