ગંભીરે કરી જાહેરાત, રોહિતના સ્થાને આ ખેલાડી કરશે પ્રથમ મેચમાં ઓપનિંગ…
રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ટી-20 ફોર્મેટમાં તબાહી મચાવી રહ્યો હતો પરંતુ હાલમાં જ તેણે નિવૃત્તિ જાહેર કરી છે. આવી સ્થિતિમાં તેનો વિકલ્પ શોધવાની જરૂર પડી છે. ગૌતમ ગંભીરે આજે પ્રેસ દરમિયાન જણાવ્યું હતું કે હવે રોહિત શર્માના સ્થાને અભિષેક શર્માને અજમાવવામાં આવશે. આજે પ્રથમ મેચમાં તે સંજુ સેમસન સાથે ઓપનિંગ કરતો જોવા મળશે. જો તે સફળ રહેશે તો તેને કાયમી ઓપનર પણ બનાવવામાં આવી શકે છે.