ઈશાન કિશનને મળી 25 કરોડની ઓફર, હવે ભારત છોડીને આ દેશ તરફથી રમશે…
ભારતીય સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશન છેલ્લા ઘણા સમયથી ત્રણેય ફોર્મેટમાંથી બહાર રહ્યો છે. આવડત હોવા છતાં પણ તેને સ્થાન આપવામાં આવતું નથી. ઘણીવાર તે રાજનીતિના સકંજામા પણ આવી ચૂક્યો છે. બીજી તરફ હાલમાં ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડ દ્વારા તેને ઓફર આપવામાં આવી છે. તેને ત્રણેય ફોર્મેટમાં કાયમી સ્થાન આપવા ઉપરાંત મોટી રકમ ચૂકવવાની વાત પણ કહેવામાં આવી છે. આ બાબતે હજુ સુધી ઈશાન કિશને કોઈ જવાબ આપ્યો નથી.