હું લઈશ રવિન્દ્ર જાડેજાનું સ્થાન… 25 વર્ષીય આ ઘાતક ખેલાડીએ પ્રથમ મેચ પહેલા કર્યો ધડાકો…
રવિન્દ્ર જાડેજાએ થોડા સમય પહેલા જ ટી-20 ફોર્મેટ માંથી નિવૃત્તિ જાહેર કરી છે. હવે તે ટૂંકા ફોર્મેટમાં જોવા મળશે નહીં. બીજી તરફ તેનું સ્થાન લેવા માટે ઘણા ખેલાડીઓ રેસમાં ચાલી રહ્યા છે પરંતુ આ પદ માટે વોશિંગ્ટન સુંદરે મજબૂત દાવો કર્યો છે. તે જાડેજાના સ્થાને ટી-20 ફોર્મેટમાં પોતાનું કાયમી સ્થાન બનાવવા ઈચ્છે છે. અત્યાર સુધી તેને ઘણી વખત સ્થાન મળી ચૂક્યું છે. તેના માટે આ સોનેરી તક રહેલી છે.