હાર્દિકની થઈ છુટ્ટી, BCCIએ રાતોરાત આ ઘાતક ખેલાડીને બનાવ્યો ટી20 ટીમનો નવો કેપ્ટન…

છેલ્લા ઘણા સમયથી આપણે જોયું હતું કે ભારતીય ટીમમાં ટી-20 ફોર્મેટના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરવામાં આવી રહી હતી પરંતુ હવે ગૌતમ ગંભીરના આવતાની સાથે જ ટીમમાં ઘણા ફેરફારો થયા છે. તેણે સૂર્યકુમાર યાદવને ટી-20 ફોર્મેટનો નવો કેપ્ટન બનાવ્યો છે. આગામી વર્લ્ડકપમાં તે ભારતનું નેતૃત્વ કરતો જોવા મળશે તેવું પણ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *