સૂર્યાએ કર્યો ધડાકો, રિંકુ સિંહ સહિત આ 3 નવા ખેલાડીઓને તાત્કાલિક આપ્યું ટીમમાં સ્થાન…

સૂર્યકુમાર યાદવ હાલમાં ભારતીય ટીમમાં કેપ્ટનશિપની મોટી જવાબદારી નિભાવી રહ્યો છે. આગામી વર્લ્ડકપને ધ્યાનમાં રાખીને તે અત્યારથી જ મજબૂત ટીમ બનાવી રહ્યો છે. હાલમાં બાંગ્લાદેશ સામે તેણે રીન્કુ સિંહ, મયંક યાદવ અને નીતીશકુમાર રેડી જેવા ખેલાડીઓને પણ સ્થાન આપ્યું છે. આ ઉપરાંત અભિષેક શર્મને પણ સામેલ કરવામાં આવ્યો છે. અત્યારથી જ તે વિકેટકીપિંગ લાઈન પણ મજબૂત કરી રહ્યો છે. આ સિરીઝ ઘણી મહત્વની સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *