ગંભીરે કર્યો ધડાકો, 22 વર્ષીય આ યુવા ખેલાડી પ્રથમ મેચમાં જ કરશે ડેબ્યુ…

આવતીકાલથી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ મેચોની ટી-20 સિરીઝ શરૂ થવાની છે. આ સિરીઝ પહેલા હાલમાં ભારતીય હેડકોચ ગૌતમ ગંભીર દ્વારા ઘણી મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. જે મુજબ 22 વર્ષીય સ્ટાર બોલર મયંક યાદવ આ સિરીઝમાં ડેબ્યુ કરતો જોવા મળશે તે નક્કી છે. તે ફરી એક વખત ટી-20 ફોર્મેટમાં ધમાલ મચાવતો જોવા મળશે. મયંક યાદવ માટે આ એક મહત્વપૂર્ણ બાબત ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *