ખરાબ સમાચાર, પ્રથમ મેચ 100% થશે રદ, વરસાદ નહીં પરંતુ આ ચોંકાવનારું કારણ આવ્યું સામે…
આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ગ્વાલિયર ખાતે પ્રથમ ટી20 મેચ રમાવાની છે. આ મેચની તૈયારીઓ ભરપુર ચાલી રહી છે પરંતુ હાલમાં જ એક અન્ય ખરાબ સમાચાર સામે આવ્યા છે. આવતીકાલે હિન્દુ મહાસભા દ્વારા ગ્વાલિયર ખાતે બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં મેચ પણ રદ થઈ શકે છે. હાલમાં જ તેમના મેનેજર દ્વારા આ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે.