ઈરફાન પઠાણે કહ્યું- બુમરાહ કરતા 100 ગણો સારો છે આ ખેલાડી, ભારતને જીતાડશે વર્લ્ડ કપ…
અત્યાર સુધી ભારતીય ટીમના ઘાતક બોલર તરીકે બુમરાહનું નામ સામે આવી રહ્યું હતું. તેણે ત્રણેય ફોર્મેટમાં ધમાલ મચાવી છે પરંતુ હાલમાં ઇરફાન પઠાણે જણાવ્યું હતું કે બુમરાહ કરતા પણ અર્શદીપ વધુ ઘાતક છે. જો તેને યોગ્ય તકો મળતી રહેશે તો તે પણ ભારતના વર્લ્ડ કપ જીતાડી શકે છે. તેનામાં પણ બુમરાહ જેવી જ તાકાત છે. આ ઉપરાંત નાની ઉંમરમાં તે મોટા કારનામાં કરી શકે છે.