રોહિત-કોહલીનું સ્થાન લેશે આ બે ઘાતક ખેલાડી, પ્રથમ ટી20 મેચમાં આવી કંઈક રહેશે ભારતીય ટીમની પ્લેઈંગ 11…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે હાલમાં ટેસ્ટ સીરીઝ પૂર્ણ થઈ છે અને હવે બંને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી20 સિરીઝ રમવાની છે. જેની શરૂઆત 6 ઓક્ટોબરથી થવાની છે. જેને લઈને થોડાક સમય પહેલા ભારતીય ટીમના સ્કોડની જાહેરાત કરવામાં આવી હતી. જેના આધારે પ્રથમ ટી20 મેચમાં આવી કંઈક રહેશે ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવન :- અભિષેક શર્મા, સંજુ સેમસન, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, રિંકુ સિંહ, રિયાન પરાગ, હાર્દિક પંડ્યા, રવિ બિશ્નોઇ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ