બ્રેકિંગ ન્યુઝ, રોહિત થયો બહાર, ગંભીરે તાત્કાલિક આ યુવા ખેલાડીને બનાવ્યો કાયમી કેપ્ટન…

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 6 ઓક્ટોબરથી ટી-20 સિરીઝ રમાવાની છે. રોહિત શર્મા હવે ટી-20 ફોર્મેટમાં રમવાનો નથી. આવી સ્થિતિમાં ગંભીરે તાત્કાલિક સૂર્યકુમાર યાદવને નવો કેપ્ટન બનાવ્યો છે. તેને કાયમી કેપ્ટન તરીકે પણ ઘોષિત કરવામાં આવ્યો છે. આવનારા સમયમાં તેના હેઠળ ટી-20 વર્લ્ડ કપ રમવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *