25+ ઇંચ પડશે વરસાદ, આ 18 જિલ્લામાં તુટશે 100 વર્ષનો રેકોર્ડ, અંબાલાલની ધોતિયા ઢીલા કરી દે તેવી આગાહી…
આગામી 3 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. જેમાં દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને ડાંગમાં પણ વરસાદની આગાહી છે. આ ઉપરાંત નર્મદા, ભરૂચ અને તાપીમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ, આણંદ, નર્મદામાં પણ વરસાદ આવશે. આજથી 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે.
ભારે ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો છે. આ માટે બંગાળની ખાડીમાં સક્રિય થયેલું સાયક્લોન સરક્યુલેશન જવાબદાર છે. જેના કારણે ગુજરાતમાં 28 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી આવી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેથી આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રમાં પણ પડી શકે હળવાથી મધ્યમ વરસાદ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી કરતા જણાવ્યું કે, આગામી સાત દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આજે દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. તો સુરત, નવસારી અને, ડાંગમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. અમદાવાદના તાપમાનમાં વધારો થશે. સામાન્ય તાપમાન કરતા 1.7 ડિગ્રીનો વધારો થશે. ગુજરાતના બાકીના જિલ્લાઓનું તાપમાન 33 થી 34 ડિગ્રી વચ્ચે છે.