500 ટકા આભ ફાટશે, તારીખો જોવી હોય તો જોઇ લેજો, હવામાન વિભાગ અને અંબાલાલ બંનેએ એકસાથે કરી આગાહી…

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હમણાં-હમણાં રાજ્યનાં વિવિધ ભાગોમાં વરસાદ પડે છે. વરસાદ અંગે જોઇએ તો રાજસ્થાનનાં ભાગમાંથી ૧૭મી સપ્ટેમ્બરથી ચોમાસું લગભગ વિદાય લેતું હોય છે. લગભગ ૧૫૦ કિલોમીટરની ઉંચાઈ ઉપર – એન્ટી સરક્યુલેશન બનતા હોય છે. તા.ર૪ સપ્ટેમ્બરમાં ડિપ ડિપ્રેશન બનીને આ શાખા વિશાખાપટ્ટનમ, ઓરિસ્સાના ભાગમાં થઈને મધ્યપ્રદેશમાં ભાગમાં આવતા અને દક્ષિણ મહારાષ્ટ્ર અને દલિલ ગુજરાતના ભાગમાં સક્રીય થતા દક્ષિણ ગુજરાતના ભાગમાં ૮થી ૧૦ ઈંચ વરસાદ થવાની શકયતા રહેશે. જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. ભરૂચ વગેરે ભાગો, મધ્ય ગુજરાતના ભાગમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે.

તા.રપમી સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતના ભાગમાં ક્યાંક ભારે વરસાદ કયાંક હળવો તો ક્યાંય મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. પવનનું જોર વધે. ૨૭મી સપ્ટેમ્બરથી પમી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે કેટલાક ભાગમાં વરસાદ વરસી શકે છે. હસ્ત નક્ષત્રમાં જો ભૂર પવન વાય છે અને ચોઓ ભૂર ન થાય ત્યાં સુધી પરંપરાગત પ્રમાણે ચોમાસાની વિદાય ગણાય નહીં.

વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમેંદા દાહોદ છોટાઉદેપુર વડોદરા ભાવનગર રાજકોટ જુનાગઢ અમરેલી ખોટાદ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાડી કરી છે તો મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા મહીસાગર લુણાવાડા દાહોદ અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની સંભાવના છે મહેસાણા પાટણ બનાસકાંઠા દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જામનગર મોરબી સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે કચ્છમાં અમુક ભાગોમાં સારા વરસાદની સંભાવના છે ખાકીના વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *