હું નિવૃત્તિ લવ છું… 36 વર્ષીય આ ભારતીય ખેલાડીએ બાંગ્લાદેશ સીરીઝ પહેલા જ આપ્યા ખરાબ સમાચાર…
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચની શરૂઆત થવાની છે. બંને ટીમોને તમામ ખેલાડીઓ હાલમાં પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. ચાર મેચોની આ ટેસ્ટ સીરીઝ બંને ટીમો માટે ખૂબ જ અગત્યની સાબિત થવાની છે. આ સિરીઝ શરૂ થાય તે પહેલા જ ભારત માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.
રોહિત શર્મા એક તરફ ટીમને સતત મજબૂત બનાવી રહ્યો છે તો બીજી તરફ ઘણા ખેલાડીઓ ઇજાને કારણે બહાર થયા છે અને ઘણા ખેલાડીઓ નિવૃત્તિ પણ લઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા દિવસ ખેલાડીઓ ઉંમર વધવાના કારણે અથવા ખરાબ ફોર્મના કારણે નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે. હાલમાં જ આવા સમાચાર આવ્યા છે.
ભારતીય ટીમના 36 વર્ષના આ ખેલાડીએ હાલમાં જ નિવૃત્તિ અંગે ચર્ચા કરી છે. તેણે પોતાની રમત સુધારવાની ના કહી છે અને નિવૃત્તિ લેવાનું નક્કી કર્યું છે. તેણે બાંગ્લાદેશ સીરીઝ પહેલા જ આ યોજના બનાવી છે અને વાતચીત કરી છે. હાલમાં સમગ્ર ખરાબ સમાચાર સામે આવ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે ભારતીય ટીમના ખેલાડી કોણ છે
તમને જણાવી દઈએ કે ભારતીય સ્ટાર ઓલ રાઉન્ડર રવિચંદ્રન અશ્વિને હાલમાં જ નિવૃત્તિ લેવાનું કહ્યું છે. તેણે જણાવ્યું છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં મેં રમત સુધારવાનો ઘણો પ્રયાસ કર્યો છે પરંતુ હું સફળ રહ્યો નથી. હવે હું સુધારવા માંગતો નથી. હું રમતને છોડવા ઇચ્છું છું. તેમાંથી હવે બહાર થવાનો સમય આવ્યો છે.
અશ્વિને હાલમાં જણાવ્યું હતું કે હું મારા લક્ષ્ય વિશે જણાવવા માંગતો નથી. મેં અત્યાર સુધી ઘણા રેકોર્ડ તોડ્યા છે. હું ક્રિકેટને ખૂબ જ ચાહું છું. હું દરેક ક્ષણને યાદગાર બનાવવા ઇચ્છું છું. ભારતીય ક્રિકેટ ટીમ મારા માટે ખૂબ જ અગત્ય પૂર્ણ રહી છે. હવે યુવા ખેલાડીઓને તક આપવી જોઈએ.