ગૌતમ ગંભીરે કહ્યું- જાડેજા કરતા 100 ગણો ઘાતક છે આ ખેલાડી, એકલા હાથે જીતાડશે મેચ…
ગૌતમ ગંભીરે તાજેતરમાં ઓલ રાઉન્ડર ખેલાડીઓ વિશે ઘણી વાત કહી છે. તેણે જણાવ્યું છે કે જાડેજા પાસે તમામ કળા રહેલી છે. તે સર્વશ્રેષ્ઠ છે પરંતુ તેની કરતા પણ અશ્વિન આગળ છે. તે અત્યાર સુધી ટેસ્ટ ફોર્મેટમાં પાંચ સદી ફટકારી ચૂક્યો છે. આ ઉપરાંત 36 વખત 5 વિકેટ લઈ ચૂક્યો છે. તે કોઈ પણ પીચ પર મેચ જીતાડી શકે છે. આવી સ્થિતિમાંથી આ સિરીઝમાં મેચ વિનર સાબિત થશે.