ગૌતમ ગંભીરે કર્યો ધડાકો, સરફરાઝ સહિત આ 3 ખેલાડીઓને રાતોરાત બોલાવ્યા ચેન્નાઇ…

આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ રમાવાની છે. અત્યારથી જ હેડકોચ ગૌતમ ગંભીર તમામ ખેલાડીઓ સાથે ચર્ચા કરી રહ્યો છે. તેણે તાત્કાલિક ત્રણ નવા ચહેરાવોને ચેન્નઈ બોલાવ્યા છે. જેમાં પહેલું નામ સરફરાજ ખાનનું આવે છે. આ ઉપરાંત તેણે યશ દયાલ અને ધ્રુવ ઝુરેલને પણ સામેલ કર્યા છે. આ ત્રણેય નવા ખેલાડીઓને તે અત્યારથી જ ભવિષ્ય માટે સેટ કરી રહ્યો છે. આ એક મહત્વપૂર્ણ અપડેટ ગણી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *