ગંભીરે કર્યો ધડાકો, શુભમન ગિલ નહીં પરંતુ આ ઘાતક ખેલાડી રોહિત સાથે કરશે ઓપનિંગ…

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં રોહિત શર્મા ઓપનિંગ કરશે તે નિશ્ચિત છે પરંતુ તેની સાથે કોણ ઓપન થશે તે હજુ જાણવા મળ્યું નહોતું. હાલમાં જ ભારતીય ટીમના હેડકોચ ગૌતમ ગંભીરે આ બાબતે મોટો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું છે કે હવે શુભમન ગિલ નહીં પરંતુ યશસ્વી જયસ્વાલને રોહિત સાથે મેદાને ઉતારવામાં આવશે. તેનામાં ઘણી આવડત રહેલી છે. બીજી તરફ અત્યારથી જ તેને ભવિષ્યના ઓપનર તરીકે સેટ કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *