સૂર્ય અને શનિનો થયો સંયોગ, આ 5 જિલ્લામાં 20-20 ઇંચ પડશે વરસાદ, અંબાલાલ પટેલે તારીખ સાથે કરી આગાહી…
આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, અરવલ્લીમાં મધ્યમ વરસાદની આગાહી છે. ખેડા,આણંદ, પંચમહાલ, દાહોદ,મહીસાગરમાં મધ્યમ...